લપટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપટાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ચીકટમાં ખરડાવું.

 • 2

  લલચાવું; ફસાવું.

 • 3

  'લપટવું'નું ભાવે.

મૂળ

સર૰ हिं. लपटाना, लिपटाना; सं. लिप्

લપેટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપેટાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'લપેટવું'નું કર્મણિ.