લુપ્તાનુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુપ્તાનુમાન

નપુંસક લિંગ

  • 1

    અનુમાનમાં એક પૂર્વપક્ષ લુપ્ત હોય ને બાકીના પક્ષો પરથી થતું અનુમાન.

મૂળ

+અનુમાન