લુપ્તોપમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુપ્તોપમા

સ્ત્રીલિંગ

  • 1

    (ઉપમાન, ઉપમેય, સામાન્ય ધર્મ અને વાચક શબ્દ એ ચાર અંગમાંથી) ખૂટતા અંગવાળી ઉપમા.

મૂળ

+उपमा