ગુજરાતી

માં લપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપવું1લેપવું2

લપવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સંતાવું.

મૂળ

सं. लिप्, लुप्; સર૰ म. लपणें

ગુજરાતી

માં લપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપવું1લેપવું2

લેપવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચોપડવું; થથેડવું.

  • 2

    વળગવું; ચોંટવું.

  • 3

    ઢાંકવું.

મૂળ

જુઓ લેપ