લપસણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપસણું

વિશેષણ

  • 1

    લપસી પડાય એવું.

નપુંસક લિંગ

  • 1

    લપસી પડાય એવી જગ્યા.

મૂળ

લપસવું પરથી