લપાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લપવું', 'લપાવું'નું પ્રેરક.

લેપાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેપાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લેપવું'નું પ્રેરક.