લફંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લફંગું

વિશેષણ

  • 1

    કપટી; દગલ-બાજ.

  • 2

    લંપટ; વ્યાભિચારી.

  • 3

    નફટ; નિર્લજ્જ.

મૂળ

तुर्की लपं(-फं)ग; સર૰ हिं., म. लफंगा