ગુજરાતી

માં લફરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લફરું1લફરું2

લફરું1

નપુંસક લિંગ

  • 1

    લીંટનો લબકો.

  • 2

    લાક્ષણિક (વસ્તુ કે કામ કે માણસ વળગવાથી થતું) નડતર; પીડા; ઉપાધિ.

ગુજરાતી

માં લફરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લફરું1લફરું2

લફરું2

નપુંસક લિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક લગ્નેતર સંબંધ; આડો સંબંધ.