લબડધક્કે લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબડધક્કે લેવું

  • 1

    લપડાકો અને ધક્કા મારતા લઈ જવું.

  • 2

    દમદાટીથી કામ લેવું; દમથી કામમાં ઝપાટો કરાવવો.