લબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લટકવું; ઝૂલવું; લબડવું; ટંગાવું.

  • 2

    લાક્ષણિક આધારરહિત થવું; વચ્ચે રખડી જવું.

મૂળ

सं. लंब्