લેબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેબર

સ્ત્રીલિંગ

  • 1

    મહેનત; પરિશ્રમ.

  • 2

    મજૂરી.

પુંલિંગ

  • 1

    શ્રમિક સમુદાય.

મૂળ

इं.