લંબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લટકવું; વળગવું.

મૂળ

सं. लंब्

લૂંબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂંબવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લટકવું.

  • 2

    નમી જવું.

  • 3

    ખૂબ પ્રયત્ન કરવો.