લબાચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબાચો

પુંલિંગ

  • 1

    મેલાં ફાટેલાં લૂગડાંનો જથો.

  • 2

    ભાંગ્યાતૂટ્યા સરસામાનનો જથો.

  • 3

    (બહુ કીમતી નહિ એવો) ઘરવાખરો (તિરસ્કારમાં ને બહુધા બ૰વ૰માં).

મૂળ

लबाद (फा.)+चो (चेह फा.); સર૰ हिं. लबादा