લબાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબાડી

વિશેષણ

  • 1

    જૂઠું બોલવાની ટેવવાળું.

  • 2

    જૂઠાણું; લબાડપણું.

મૂળ

सं. लप्; સર૰ हिं., म.