લંબાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંબાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લાંબું થવું.

  • 2

    ઘણો વખત ચાલવું.

  • 3

    'લબવું'નું કર્મણિ.