લંબોદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંબોદર

વિશેષણ

  • 1

    દુંદાળું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગણપતિ.

મૂળ

सं.