લમણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લમણો

પુંલિંગ

  • 1

    ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ.

મૂળ

સર૰ म. लवणा, णें; हिं. नौना