ગુજરાતી

માં લૅમનની 3 મુખ્ય વ્યાખ્યા છે: લૅમન1લેમન2લેમૅન3

લૅમન1

નપુંસક લિંગ

  • 1

    લીંબુ.

મૂળ

इं.

ગુજરાતી

માં લૅમનની 3 મુખ્ય વ્યાખ્યા છે: લૅમન1લેમન2લેમૅન3

લેમન2

પુંલિંગ

  • 1

    લીંબુના શરબત જેવું એક વિલાયતી પીણું.

ગુજરાતી

માં લૅમનની 3 મુખ્ય વ્યાખ્યા છે: લૅમન1લેમન2લેમૅન3

લેમૅન3

પુંલિંગ

  • 1

    જે તે વિષયક્ષેત્રની બહારનો માણસ-ઇતરજન.

  • 2

    સામાન્ય માણસ; આમઆદમી.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    લીંબુના શરબત જેવું એક વિલાયતી પીણું.

નપુંસક લિંગ

  • 1

    લીંબુના શરબત જેવું એક વિલાયતી પીણું.

મૂળ

इं.