લૅમનજ્યૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૅમનજ્યૂસ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    લીંબુનો રસ.

  • 2

    લીંબુનું શરબત.

મૂળ

इं.