લેરિંક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેરિંક્સ

નપુંસક લિંગ

  • 1

    સ્વરપેટી; સૂરપેટી; સૂર પૂરવાનું પેટી આકારનું વાદ્ય.

  • 2

    ગળાનો બોલવા માટેનો અવયવ.

મૂળ

इं.