લલકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલકારવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  લાંબે સ્વરે ગાવું.

 • 2

  બૂમ પાડવી.

 • 3

  હાંકવા-જલદી ચલાવવા ઉશ્કેરવું-ઉત્તેજિત કરવું.

 • 4

  લડાઈનું આહ્વાન કરવું; પડકારવું.