લેલતુલકાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેલતુલકાદર

સ્ત્રીલિંગ

  • 1

    એક પવિત્ર રાત્રિ જ્યારે ભક્તિ કરવામાં આવે તો તેનું પુણ્ય ૧૦૦૦ મહિનાની ભક્તિ જેટલું ગણાય છે.

મૂળ

अ. लैलतुलक़द्र