લલ્લો પચ્ચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલ્લો પચ્ચો

સ્ત્રીલિંગ

  • 1

    ખુશામત; સવાસલાં (લલ્લો પચ્ચો કરવો).

મૂળ

दे. लल्लि; सं. लल्; સર૰ म. लल्लुपत्तु; हिं. लल्लोचप्पो, लल्लोपत्तो