લવંગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવંગિયું

વિશેષણ

  • 1

    લવંગ જેવું કે જેવડું.

લવંગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવંગિયું

નપુંસક લિંગ

  • 1

    કાનનું એક ઘરેણું.