લવાજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવાજમ

નપુંસક લિંગ

  • 1

    અમુક મુદતે આપવાની રકમ (જેમ કે, પગારની, વર્તમાનપત્રની).

મૂળ

अ. लवाज़िम; સર૰ हिं.; म. लवाजमा