લવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવાર

પુંલિંગ

  • 1

    (ગ્રામ્ય) લુહાર.

મૂળ

જુઓ લુહાર; સર૰ म. लव्हार

લવારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવારું

નપુંસક લિંગ

  • 1

    બકરીનું બચ્ચું.

  • 2

    ધાવણું બાળક.

મૂળ

सं. लव કે 'લવવું' પરથી? સર૰ हिं. लवारा