લસરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લસરકો

પુંલિંગ

  • 1

    ઝપાટાથી ખેંચવું કે ઘસડવું તે; ઘસરકો; ઉઝરડો (લસરકો મારવો).

મૂળ

રવાનુકારી