લહરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહરી

સ્ત્રીલિંગ

  • 1

    તરંગ; મોજું.

મૂળ

सं.

લહેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેરી

વિશેષણ

  • 1

    આનંદી.

  • 2

    તરંગી.

  • 3

    ઇશ્કી.

  • 4

    ઉડાઉ.

લહેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેરી

સ્ત્રીલિંગ

  • 1

    લહેર; મોજું.