ગુજરાતી

માં લહાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહાણ1લહાણું2

લહાણ1

નપુંસક લિંગ

  • 1

    લાભ; નફો.

મૂળ

प्रा. लह; ( सं. लभ्); સર૰ हिं. लहनी

ગુજરાતી

માં લહાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહાણ1લહાણું2

લહાણું2

નપુંસક લિંગ

  • 1

    શુભાશુભ પ્રસંગે નાતીલા વગેરેમાં કરાતી વહેંચણી.