ગુજરાતી

માં લહાણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહાણી1લુહાણી2

લહાણી1

સ્ત્રીલિંગ

  • 1

    ખુશાલીને પ્રસંગે ભેટની વહેંચણી.

મૂળ

જુઓ લહાવું; સર૰ दे. लाहण=ખાદ્ય વસ્તુની ભેટ

ગુજરાતી

માં લહાણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહાણી1લુહાણી2

લુહાણી2

સ્ત્રીલિંગ

  • 1

    લુહાણાની સ્ત્રી.