લાઇવ ટેલિકાસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઇવ ટેલિકાસ્ટ

નપુંસક લિંગ

  • 1

    જીવંત પ્રસારણ; જે તે જગ્યાએ ચાલી રહેલ કાર્યક્રમનું એ જ સમયે રેડિયો કે ટી. વી પરથી થતું પ્રસારણ.

મૂળ

इं.