ગુજરાતી

માં લાકડની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાકડ1લાકડું2

લાકડ1

નપુંસક લિંગ

 • 1

  લક્કડ; લાકડું (બહુધા સમાસમાં વપરાય છે.).

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં લાકડની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાકડ1લાકડું2

લાકડું2

નપુંસક લિંગ

 • 1

  ઝાડનાં સૂકાં થડ ડાળ વગેરે.

 • 2

  લાક્ષણિક આડખીલી; નડતર; ગોદ.

 • 3

  બળતણ.

મૂળ

सं. लक्कुट, प्रा. लक्कुड; સર૰. म. लांकूड; हिं. लकडी