લાકડાં પહોંચવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડાં પહોંચવાં

  • 1

    ચિતા માટે લાકડાં શ્મશાનમાં જવાં (એટલા વૃદ્ધ કે મરવાની તૈયારીમાં હોવું).

  • 2

    'મરી જા' (એમ કહેવાને બદલે 'તારા લાકડાં પહોંચે' એમ કહેવાય છે.).