લાકડી લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડી લેવી

  • 1

    મારવા માટે હાથમાં લાકડી લેવી.

  • 2

    ગુસ્સે થવું.

  • 3

    ઘડપણ કે અશક્તિને કારણે લાકડીનો ટેકો રાખવો.