લાકડું ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડું ઘાલવું

 • 1

  લાગો, કર કે હંમેશા નડે એવો રિવાજ ઘુસાડી દેવો.

 • 2

  સ્વાર્થની વાત વચમાં અડાવી દેવી.

 • 3

  આડખીલી ઊભી કરવી.

 • 4

  (-કેડમાં) કેડ અક્કડ થઈ જવી.