ગુજરાતી

માં લાખની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાખું1લાખ2લાખ3

લાખું1

નપુંસક લિંગ

 • 1

  શરીર ઉપરનું જન્મથી પડેલું ચાઠું.

મૂળ

सं. लक्ष्मन्; સર૰ म. लाखा

ગુજરાતી

માં લાખની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાખું1લાખ2લાખ3

લાખ2

વિશેષણ

 • 1

  સો હજાર.

પુંલિંગ

 • 1

  લાખનો આંકડો કે સંખ્યા; '૧,૦૦,૦૦૦'.

મૂળ

सं. लक्ष

ગુજરાતી

માં લાખની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાખું1લાખ2લાખ3

લાખ3

પુંલિંગ

 • 1

  ખાખરો પીપળો બોરડી વગેરે પર થતા કીડાઓએ બનાવેલો એક પદાર્થ.

સ્ત્રીલિંગ

 • 1

  ખાખરો પીપળો બોરડી વગેરે પર થતા કીડાઓએ બનાવેલો એક પદાર્થ.

મૂળ

सं. लाक्षा