લાખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખી

વિશેષણ

 • 1

  લાખ જેવા રંગવાળું.

 • 2

  લાખનું બનાવેલું.

 • 3

  ધનવાન; ઉદાર.

 • 4

  અસંખ્ય.

મૂળ

'લાખ' ઉપરથી