ગુજરાતી

માં લાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાગ1લાગુ2લાંગ3

લાગ1

પુંલિંગ

 • 1

  તાકડો; દાવ; પ્રસંગ; તક.

 • 2

  આધાર; ટેકણ.

 • 3

  યુક્તિ.

 • 4

  વચાળ (લાગ આવવો, લાગ ખોવો, લાગ ગુમાવવો, લાગ જવો).

મૂળ

सं. लग्न; સર૰ हिं.; म.

ગુજરાતી

માં લાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાગ1લાગુ2લાંગ3

લાગુ2

વિશેષણ

 • 1

  સંબંધ હોય તેવું; વળગેલું; લાગેલું.

 • 2

  બંધબેસતું; અનુકૂલ આવતું.

ગુજરાતી

માં લાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાગ1લાગુ2લાંગ3

લાંગ3

પુંલિંગ

 • 1

  વટાણા જેવું એક કઠોળ.

મૂળ

सं. लंका

ક્રિયાવિશેષણ

 • 1

  ચાલુ; જારી.

મૂળ

જુઓ લાગવું