લાગુ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગુ પડવું

  • 1

    પાછળ પાછળ જવું.

  • 2

    બંધબેસતું આવવું.

  • 3

    આડો સંબંધ બાંધવો (સ્ત્રી-પુરુષ).

  • 4

    (રોગ) વળગવો; ચોંટવો.

  • 5

    (દવાની) અસર થવી.