લાંઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંઘો

પુંલિંગ

  • 1

    લાંઘણ; ઉપવાસ.

  • 2

    લાંઘણું.

  • 3

    લાંબી મોટી ફાળ; મોટું ડગલું.