લાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંચ

સ્ત્રીલિંગ

  • 1

    અમલદાર કે સત્તાધારીને છૂપી રીતે અપાતી કે લેવાતી અઘટિત રકમ (લાંચ આપવી, લાંચ ખાવી, લાંચ લેવી).

મૂળ

सं. लंचा

લાંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંચું

વિશેષણ

  • 1

    કમી; ઓછું.

મૂળ

'લચવું' ઉપરથી