લાછવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાછવર

પુંલિંગ

  • 1

    પૈસાદાર પતિ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણ.