લાજ લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાજ લેવી

  • 1

    બેઆબરૂ કરવું; ઇજ્જત ખરાબ કરવી.