લાંઝો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંઝો

પુંલિંગ

  • 1

    વાંધો; હરકત.

મૂળ

સર૰ म.