લાંબ ભાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબ ભાત

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી આગલા વર્ષની ડાંગરના કણ પડવાથી આપોઆપ ઊગેલા છોડ.

મૂળ

म. लांबा