લામા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લામા

પુંલિંગ

  • 1

    તિબેટનો વડો બૌદ્ધ આચાર્ય.

મૂળ

इं. टिबेटी ब्लाम