લાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાર

સ્ત્રીલિંગ

 • 1

  લાંબી હાર.

મૂળ

સર૰ हिं., (सं. लहरी?)

લારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લારું

નપુંસક લિંગ

 • 1

  ઝાંખરું; લફરું.

 • 2

  ધાડું; ટોળું.

 • 3

  લાક્ષણિક આડો સંબંધ.

મૂળ

જુઓ લાર