લાલચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલચ

સ્ત્રીલિંગ

  • 1

    લલચાવું તે; લાલસા; લોભ.

  • 2

    લલચાવે તે; લાલચમાં નાખે તેવી વસ્તુ; લાંચ.

મૂળ

सं. लष्; लालसा; સર૰ हिं., म.

લાલચુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલચુ

વિશેષણ

  • 1

    લાલચવાળું; લોભી.

મૂળ

સર૰ हिं., म. लालची