લાલજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલજી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કૃષ્ણના બાળસ્વરૂપની મૂર્તિ.

  • 2

    ગોસાંઈજીનો પુત્ર.