લાલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલિયો

પુંલિંગ

  • 1

    સુરતી બબરચી-ઢેડ.

  • 2

    લાલ કૂતરો કે બળદ.

મૂળ

જુઓ લાલો